આંતરિક ત્રિજ્યા $a$ અને બાહ્ય ત્રિજ્યા $b$ ધરાવતો એક જાડો સમાન રીતે વિદ્યુતભારીત પોલો નળાકાર તેની અક્ષ $APB$ ની આસપાસ અચળ કોણીય ઝડપ $\omega$ થી ફરે છે,જેની વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. આપેલ છે કે $L \gg a$ અને $L \gg b$,અને $P$ એ $AB$ નું મધ્યબિંદુ છે. ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર $\frac{\mu_0 \omega \rho (b^2 - a^2)}{2}$ છે.
  • B
    બિંદુ $B$ પર ચુંબકીય ક્ષેત્ર $\frac{\mu_0 \omega \rho (b^2 - a^2)}{4}$ છે.
  • C
    $A, B, P$ પર ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન છે.
  • D
    નળાકારની અક્ષ પર બિંદુ $P$ થી અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

Explore More

Similar Questions

લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર:

મોટા આડછેદ ધરાવતો એક લાંબો નળાકાર વાહક તેના આડછેદ પર સમાન રીતે વહેતો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. આ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર:

બે સોલેનોઇડ $X$ અને $Y$ ધ્યાનમાં લો,જેમાં $Y$ નું ક્ષેત્રફળ અને લંબાઈ $X$ કરતા બમણી છે અને બંને સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા સમાન છે,તો બંને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર $\frac{|B_X|}{|B_Y|}$ શોધો.

એક ટોરોઇડના કોરની આંતરિક ત્રિજ્યા $r_1$ અને બાહ્ય ત્રિજ્યા $r_2$ છે,જેની આસપાસ $N$ આંટા ધરાવતો તાર વીંટાળેલો છે. જો તારમાં વહેતો પ્રવાહ $I$ હોય,તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = \text{મુક્ત અવકાશની પરમિયેબિલિટી})$

$2 \ m$ લંબાઈ ધરાવતા સોલેનોઈડમાં $20 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડનો વ્યાસ $3 \ cm$ છે. જો સોલેનોઈડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $20 \ mT$ હોય,તો સોલેનોઈડ બનાવવા માટે વપરાયેલ તારની લંબાઈ કેટલી હશે ($m$ માં)? (ધારો કે $\mu_0 = 4 \pi \times 10^{-7} \ H/m$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo